Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

આઇએસએઇએફના બ્લુક્રોસથી સમ્માનિત થનાર પ્રથમ ભારતીય અભિનવ બિંદ્રા

પૂર્વ નિશાનેબાજ અભિનવ બિંદ્રાને આંતરરાષ્ટ્રીય શુટીંગ સ્પોર્ટસ ફેડરેશન(આઇએસએસએફ) દ્વારા બ્લુક્રોસથી સમ્માનિત  થનાર પ્રથમ ભારતીય બન્યા. બ્લુક્રેાસ નિશાનેબાજોને આઇએસએસએફ દ્વારા આપવામા  આવતા સૌથી વધારે પ્રતિષ્ઠિત સમ્માન છે. ઓલંપિકસની વ્યકિતગત સ્પર્ધામાં સુવર્ણપદક જીતવાવાળા એકમાત્ર ભારતીય બિંદ્રાને આ સમ્માન એમના ખેલ પ્રત્યેના યોગદાન માટે આપવામાં આવે છે.

(11:46 pm IST)