Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

૭મો વિશ્વ ચેમ્પીયનશીપ ખિતાબ અને ઓલંમ્પીક સ્વર્ણ જીતવાની ઇચ્છાઃ મેરીકોમ

હાલમાં જ છઠ્ઠી વખત વિશ્વ ચેમ્પીયનશીપ જીતવાવાળી પ્રથમ મહિલા મુકેબાજ બનેલી એમ.સી. મેરીકોમએ કહ્યુ કે તે બીજી વખત વિશ્વ ચેમ્પીયનશીપ અને ઓલ્મ્પિક સ્વર્ણ પદક (પ્રથમવખત) જીતવા ઇચ્છે છે. ર૦ક્ષ્ર લંડન ઓલંમ્પીકમાં કાસ્ય પદક જીતવાવાળી મેરીકોમએ કહ્યુ સરકારે મને સાંસદ બનાવી વધારાની જવાબદારી સોંપી છે પરંતુ મે કયારેય મારી પોતાની ટ્રેનીંગ બંધ નથી કરી.

(11:45 pm IST)