Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

દર્દે દિલ - દર્દે જીગર દિલ્હી મેં જગાયા ''આપ'' ને પ્રદુષણ મામલે ગૌતમ ગંભીર

ક્રિકેટર ગૌતમ ગંભીર એ ટવિટ કર્યે કે દર્દે દિલ- દર્દે જીગર દિલ્હીમે જગાયા ''આપ'' ને પહેલા તો અહી ઓકસીજન હતો. ઓકસીજન ભગાયા 'આપ' ને ગંભીરએ આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટેગ કરતા લખ્યું કે અમારી પેઢીઓ આ રીતે ધુમાડામૉ જઇ રહી છે જેવી રીતે  ''આપ'' ના ખોટા વાયદા પરંતુ દુઃખદ છે. ''આપ'' એ કશુ કર્યુ નહી.

(12:09 am IST)