Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

શર્ટ પહેર્યા વગર ચાહક વિરાટ કોહલીને મળ્યો, જેણે પોતાના આખા શરીર પર વિરાટના ટેટૂ બનાવ્યા હતા

દક્ષિણ આફ્રિકા વિરૃદ્ધ ટેસ્ટ સીરીઝની શરૃઆત પહેલા કેપ્ટન વિરાટ કોહલીને એક શર્ટ વગરના ચાહક સાથે મુલાકાત કરી જેમણે આખા શરીર પર વિરાટ કોહલીના ટેટૂ બનાવ્યા હતા.

        ચાહકએ પોતાની છાતી પર કોહલીનો ચહેરો જયારે પીઠ પર કોહલીનું પેહલા નામ વિરાટ અને જર્સી નંબર  અને કારકીર્દિની ઉપલબ્ધિઓનું ટેટુ બનાવ્યુ છે.

(10:38 pm IST)