Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

નિશિકોરીની જાપાન ઓપનમાં શાનદાર શરૂઆત

નવી દિલ્હી: જાપાનના ખેલાડી કેઈ નિશિકોરીએ હમવતન યુઈચી સુંગીચાને 6-4,6-1થી હરાવીને જાપાન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ત્રીજા ખિતાબ તરફ મજબૂત શરૂઆત કરી છે. યુએસ ઓપનના સેમિફાઇનલમાં જગ્યા બનાવનાર ત્રીજી વરિયાતા પ્રાપ્ત નિશિકોરીએ  સુંગીચાને માત્ર 81 મિનીમાં હરાવીને અંતિમ 16માં પ્રવેશ મેળવ્યો છે. આ પહેલા ત્રણ વખત ફાઇનલમાં પહોંચેલ કેનેડાના મીલોસ રાઓનીછે ગયા વર્ષે ઉપવિજેતા એડ્રિયન મનનરીનોને 6-3,6-4થી હરાવ્યો.

(4:56 pm IST)