Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

દોડવીર હિમા દાસ બની આઇઓસીની ઓફિસર

નીવ દિલ્હી: ભારતની સ્ટાર દોડવીર હિમા દાસને ભારતીય તેલ નિગમમાં ઓફિસરની નોકરી આપવામાં આવી છે. આઇઓસીએ જણાવ્યું છે કંપનીએ તેના કૌશલને વધારવવા માટે તેને મદદ કરવા માંગે છે અને તેને પોતાના સાથે જોડાવવા માટે કહ્યું છે. હિમા દાસ અમારી સાથે જોડાઈ જવાનો અમને આનંદ  છે. ભવિષ્યમાં હિમાની સફળતાની સાથે કંપનીની પણ સફળતા થશે.

(4:55 pm IST)