Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં નડાલની ઈઝી એન્ટ્રી

ન્યુયોર્ક : યુએસ ઓપનમાં આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી રાફેલ નડાલ અને હાયોન ચુંગ વચ્ચેની ત્રીજા રાઉન્ડની મેચમાં નડાલે સહેલાઈથી વિજય મેળવ્યો છે. તેણે ચુંગને ૬-૩, ૬-૪, ૬-૨થી માત આપી હતી. ચોથા રાઉન્ડમાં તેનો મુકાબલો ક્રોટ મરીન સિલિક સામે થશે.

(1:22 pm IST)