Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

હેટટ્રીક બદલ હું કોહલીનો આભારી છું: જશપ્રીત બુમરાહ

ત્રીજી વિકેટ માટે પોતે શ્યોર નહોતો, પણ કેપ્ટને લીધેલા રિવ્યુની મદદથી મળી ઈતિહાસ રચવાની તક : ભજ્જી અને ઈરફાને કર્યુ બુમરાહનું સ્વાગત

નવમી ઓવરના બીજા બોલમાં લોકેશ રાહુલના હાથે કેચઆઉટ થતો ડેરેન બ્રાવો, ત્રીજા બોલમાં એલબીડબલ્યુ થયેલો શામર્હ બ્રુકસ અને ચોથા બોલમાં એલબીડબલ્યુ થયેલો રોસ્ટન ચેસ.

(1:20 pm IST)