Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ઈંગ્લેન્ડમાં થઈ વૃદ્ધિમાન સહાની ખભાની સર્જરી

ઈંગ્લેન્ડના મેન્ચેસ્ટરમાં ભારતીય વિકેટકીપર - બેટ્સમેન વૃદ્ધિમાન સહાના ખભાની સર્જરી કરવામાં આવી હતી. એ દરમિયાન ક્રિકેટ બોર્ડની મેડીકલ ટીમ પણ ત્યાં હાજર હતી.

(4:52 pm IST)