Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ન્યુઝીલેન્ડે પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી

અમારે પાકિસ્તાનમાં નથી રમવું :સલામતીના કારણોસર કીવી ટીમ ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ સીરીઝ યુએઈમાં રમશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઝીલેન્ડના ક્રિકેટ બોર્ડને ટી-૨૦ સિરીઝ પાકિસ્તાનમાં રમવા માટે વિનંતી કરી હતી જેને ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ સુરક્ષાનાં કારણોસર ઘસીને ના પાડી દીધી હતી. ઝીલેન્ડની ટીમ ઓકટોબરમાં. ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ સિરીઝ UAEમાં રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પૂછ્યું કે ૧૫ વર્ષ બાદ ફરી પાકિસ્તાનની ટૂર કરવા ઇચ્છશો? ન્યુ ઝીલેન્ડ ક્રિકેટે સુરક્ષાનાં કારણોસર ના પાડી. દીધી હતી. ન્યુ ઝીલેન્ડ ક્રિકેટના અધ્યક્ષ ગ્રેગ બાકલેએ કહ્યું, હતું કે આ સમયે પાકિસ્તાનમાં ક્રિકેટ માટે હાલત અનુકૂળ નથી. અમારે સુરક્ષાના સલાહકારના રિપોર્ટનો અમલ કરવાનો હોય છે.

(4:50 pm IST)