Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

એશિયા કપ શતરંજ: ભારતીય મહિલા ટીમ સીરિયા સામે 4-0થી જીતી

નવી દિલ્હી:એશિયા કપ શતરંજ ચેમ્પિયનશિપના ચોથા રાઉન્ડમાં ભારત માટે સારી અને ખરાબ બન્ને સમાચાર છે. સારી ખબર છે કે ભારતીય મહિલા ટીમે સિરિયાની ટીમને 4-0થી હરાવીને ટુર્નામેન્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે જયારે પુરુષ ટીમને ઈરાન સામે હારનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય મહિલા ટીમની હવે પછીની ટક્કર વિયેતનામ સામે થવાની છે.

 

(4:39 pm IST)