Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ મસ્તીના મૂડમાં

નવી દિલહીઃ ટીમ ઈન્ડિયાની યુવા ટીમ શ્રીલંકામાં છે. કોલંબો કવોરેન્ટાઈનમાં કંટાળો ન આવે તે માટે પૂલ પાર્ટીમાં મસ્તી કરતા જોવા મળે છે. બીસીઆઈએ ટ્વિટરમાં આ પિકચર શેર કર્યું છે. જેમાં શિખર ધવન, હાર્દિક પંડયા, કૃણાલ પંડયા, પૃથ્વી શો, ટી નટરાજન જોવા મળે છે.

(3:21 pm IST)