Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

બાર્સિલોના અને આર્જેન્ટિના માટે કુલ ૭૦૦ ગોલ કર્યા મેસીએ

બાર્સિલોનાઃ ફુટબોલ જગતમાં લિયોનેલ મેસીએ તાજેતરમાં રમાયેલી એક મેચમાં ગોલ કરી પોતાની કરીઅરમાં ૭૦૦ ગોલ કર્યા છે.  મેસીએ બાર્સિલોના માટે ૭૨૪ મેચમાં ૬૩૦ ગોલ કર્યા છે, જયારે આર્જેન્ટિના માટે ૧૩૮ મેચમાં ૭૦ ગોલ કર્યા છે. મેસીએ પોતાનો ૭૦૦મો ગોલ ફ્રી કિક મારીને પૂરો કર્યો હતો.

(3:05 pm IST)