Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

બોર્ડર- ગાવસ્કર ટ્રોફીમાં આ વખતે ભારતને ઓસ્ટ્રેલિયા પાસેથી તગડી ફાઈટ મળશેઃ હસી

માઈકલ હસીનું કહેવું છે કે સ્મિથ અને વોર્નરના ટીમમાં પાછા આવવાથી ઘણો ફાયદો મળશે. અમારા ખેલાડી પણ પાછલી હારનો બદલો લેવા ઘણા આતુર રહે છે. અમારી બોલિંગમાં પેટ કમિન્સ, મિચેલ કલાર્ક, જોશ હેઝલવુડ, જેમ્સ પેટિન્સન અને નેથન લાયન જેવા વર્લ્ડ કલાસ પ્લેયર છે.

(3:04 pm IST)