Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતની પ્લેઇંગ ઇલેવનમા સામેલ ૪ વિકેટકિપર-બેટસમેન

ર૦૧૯ વિશ્વકપમાં મંગળવારના બાંગ્લાદેશ વિરૂદ્ધ મેચમા ભારતની પ્લેઇંગ ઇલવેનમાં ૪ વિકેટકીપર, બેટસમેનોને સામેલ કરવામાં આવ્યા છે.

કે.એલ.રાહુલ ઓપનીંગ કરવા ઉતરશે અને શિખર ધવનની જગ્યાએ સામેલ કરવામાં આવ્યા ઋષભ પંત ચોથા નંબર પર બેટીંગ કરવા આવ્યા.

મહેનદ્રસિંહ ધોની વિકેટ કીપીંગ કરશે જયારે કેદાર જાધવની જગ્યાએ દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવેલ છે.

(11:19 pm IST)