Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

પદ્મ શ્રી માટે સુનિલ છેત્રીના નામની ભલામણ

નવી દિલ્હી: અખિલ ભારતીયફૂટબોલ મહાસંઘે સુનિલ છેત્રીના નામની ભલામણ દેશના ચોથા અને સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ શ્રી માટે કરી છે.

દેશ માટે સૌથી  વધી ગોલ ફટકારનાર સુનિલ છેતરી માટે આ મોટું સન્માન હશે. છેત્રીએ ભારત માટે 97 મેચોમાં 56 ગોલ કર્યા છે. ગોલ  સ્ટ્રાઇક રેતના મામલામાં છેતરી દુનિયાનો ટોપ ફૂટબોલરમાં સાથે મેળવે છે. મળતી મહીયત અનુસાર ભારતીય ફૂટબોલમાં વધુ એક નામ વિશે પૂછવામાં આવતા તેમને છેત્રીના નામની ભલામણ કરી હતી.

(4:51 pm IST)