Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

હરેન્દ્રસિંહ ભારતીય પુરૂષ હોકી ટીમના કોચપદે નિયુકત : મહિલા ટીમના કોચ તરીકે મરેનની વાપસી

નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ હરેન્દ્ર સિંહને ભારતીય પુરૂષ હોકી ટીમના મુખ્ય કોચપદે નિયુકત કર્યા છે જયારે ૪૪ વર્ષીય નેધરલેન્ડની નિવાસી શુઅર્ડ મરેનની મહિલા હોકી ટીમના કોચ પર પર ફરી વાપસી થઈ છે. વર્ષ ૨૦૧૬માં ભારતની જૂનિયર હોકી ટીમને લખનઉમાં યોજાયેલી ઉત્ત્।ર પ્રદેશ હોકી વિશ્વકપનું ટાઇટલ અપાવનાર હરેન્દ્રને ગત વર્ષે સપ્ટેમ્બરમાં મહિલા હોકી ટીમના મુખ્ય કોચ નિયુકત કરવામાં આવ્યા હતા.

(4:20 pm IST)