Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગેઈલનું કેરળમાં મીની વેકેશન

આઈપીએલમાં સૌથી વધુ સિકસર ફટકારનાર ક્રિસ ગેઈલ અત્યારે કેરળમાં પરિવાર સાથે મિની વેકેશન મનાવી રહ્યો છે. હવે ૪ મેએ ઈન્દોરમાં પંજાબની મુંબઈ સામે મેચ છે. આટલી રજાનો લાભ ઉઠાવવા ગેઈલ પત્નિ નતાશા અને દિકરી બ્લશ સાથે કેરળના કોલ્લમમાં એક ફાઈવસ્ટાર હોટલમાં સમય વિતાવી રહ્યો છે. દરમિયાન તે એક હાઉસબોટમાં પણ રહ્યો હતો અને એક નાવિક સાથે સેલ્ફી પણ પડાવ્યો હતો.

(4:19 pm IST)