Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અનુષ્કાના જન્મદિને વિરાટે અનોખા અંદાજમાં શુભેચ્છા પાઠવી

અનુષ્કાને કેક ખવડાવતા વિરાટે સેલ્ફી પોસ્ટ કરી ટ્વીટમાં કોહલીએ લખ્યું 'હેપ્પી બર્થડે માય લવ' મારા જીવનમાં સૌથી પોઝિટિવ અને ઈમાનદાર વ્યકિત લવ યુ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના તેમનો ૩૦મો જન્મદિવસ સોશ્યલ મીડિયા પર તેણીને શુભેચ્છા પાઠવાઈ રહી છે તેના પતિ વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરી છે.જેમાં એ અનુષ્કા શર્માએ કેક ખવડાતા જોવાઈ રહ્યા છે. અને જયારે ફોટો અનુષ્કા વિરાટની હોય ત્યારે માત્ર અડધા કલાકમાં તેને ૫.૫ લાખથી વધારે ઈંસ્ટાગ્રામ લાઈકસ મળ્યા છે. વિરાટે ટ્વીટમાં લખ્યું કે 'હેપ્પી બર્થડે માય લવ' મારા જીવનમાં સૌથી પોઝિટિવ અને ઈમાનદાર માણસ લવ યુ.'

(4:18 pm IST)