Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

ફિન્ચ ખાતુ ખોલાવ્યા વગર પેવેલીયન ભેગોઃ ઓસ્ટ્રેલિયા - ૭૨/૧ : બુમરાહને વિકેટ

હૈદ્રાબાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે રમાઈ રહ્યો છે : ઓસ્ટ્રેલિયા દાવમાં છે અને આ લખાય છે ત્યારે ૧૬ ઓવરમાં ૧ વિકેટે ૭૨ રન બનાવી લીધા છે : બુમરાહે તેની પ્રથમ જ ઓવરનાં ત્રીજા બોલે ઓપનર ફિન્ચને પેવેલીયન ભેગો કરી દીધો હતો : ઉસ્માન ખ્વાજા ૪૦ અને માર્કશ સ્ટોઈનીશ ૨૮ રને દાવમાં છે : ભારતીય ટીમ આ મુજબ છે : રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડુ, એમ.એસ.ધોની, કેદાર જાદવ, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને બુમરાહ.

 

(3:34 pm IST)