Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ટેનિસ સુપરસ્ટ સ્ટાર નોવાક જોકોવિચનું ૧૦ સ્પેશ્યલ

મેલબર્નમાં જીતેલી ઓસ્ટ્રેલિયન ઓપનની ૧૦મી વિક્રમજનક ટ્રોફી સાથે (૧૦ નંબર પાસે ઊભેલો) સર્બિયાનો વર્લ્ડ નંબર-વન નોવાક જોકોવિચ. આ ટ્રોફી નોર્મન બ્રુકસ ચેલેન્જ કપ ટ્રોફી તરીક ઓળખાય છે. તે બાવીસમું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીતીને ગયા વર્ષે વર્લ્ડ રેકોર્ડ કરનાર સ્પેનના રાફેલ નડાલની બરાબરીમાં આવી ગયો છે. જોકોવિચે મેલબર્નમાં ગવર્નમેન્ટ હાઉસની બહાર ચાહકો સાથે સેલ્ફી પણ લીધો હતો.

(3:28 pm IST)