Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ગેઇલનો ભાંગડા ડાન્સ

છેલ્લા ઘણાં વર્ષોથી IPL બેન્ગલોરની ટીમ તરફથી રમતો ક્રિસ ગેઇલ હવે પંજાબીની ટીમ તરફથી રમશે.IPL શરૂ થવાને હજી બે મહિનાનો સમય છે, પણ ગેઇલ તો હમણાંથી પંજાબી રંગમાં રંગાઇ ચુકયો છે. તાજેતરમાં જ તેણે એક વીડીયો શેર કર્યો હતો જેમાં કલકત્તાનો ખેલાડી આન્દ્રે રસેલ કહે છે. કે ગેઇનના બોલમાં સિકસ ફટકારીને હું ભાંગડા કરીશ, પરંતુ ગેઇલ કહે છે. કે ખરેખર એના કરતાં ઉલટું થવાનું છે. ત્યાર બાદ તે ભાંગડા ડાન્સ કરે છે. થોડા દિવસ પહેલાં જે તેણે પાઘડી પહેરીને  સુતો હોય એવો ફોટો પણ શેર કર્યો હતો.

(11:55 am IST)