Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

બે ટેસ્ટ માટે રોહીતને વાઇસ કેપ્ટનની જવાબદારી

મેલબર્નઃ ઓસ્ટ્રેલીયા સામેની છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી રોહીત શર્માને સોંપવામાં આવી છે. મેલબર્નમાં રોહીતે સતત બીજા દિવસે પ્રેકટીસ કરી હતી. કેપ્ટન તરીકેની જવાબદારી અજિંકય રહાણે જ સંભાળશે જેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ સારુ કમબેક કરી સીરીઝ ૧-૧ની બરાબરીએ લાવી દીધી હતી.

(3:22 pm IST)