Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

આશા કરૂ છું કે ન્‍યુઝીલેન્‍ડ સામે ટેસ્‍ટ દરમ્‍યાન સિડનીમાં વરસાદ થાયઃ સિડનીને વરસાદની જરૂરત છેઃ ઓસ્‍ટ્રેલિયાના પ્રમુખ કોચ જસ્‍ટિન લેંગરની પ્રતિક્રિયા

ન્‍યુઝીલેન્‍ડ વિરૂદ્ધ થવાવાળા સિડની ટેસ્‍ટ પહેલા જંગલોમાં લાગેલી આગને લઇ ઓસ્‍ટ્રેલિયાના પ્રમુખ કોચ જસ્‍ટિન લેંગરએ કહ્યું જિંદગીમાં  પ્રથમ વખત આવું કહુ છુ પણ આશા કરૂ છું કે ટેસ્‍ટ દરમ્‍યાન વરસાદ થાય. કારણ સીડનીમા વરસાદની જરૂરત છે.

એમણે કહ્યું આશા કરૂ છું કે વરસાદ રાત દરમ્‍યાન થાય જેથી આપણે રમી શકીએ.

(10:21 pm IST)