Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

સારૂ! આપ સ્‍લેજીંગ કરો છો રૂષભ પંતની મુલાકાત સમયે ઓસ્‍ટ્રેલિયાઇ પીઅેમ

મુંબઇ : ઓસ્‍ટ્રેલિયાઇ પ્રધાનમંત્રી સ્‍કોટ મોરીસનઅે નવા વર્ષનાં અવસર પર આયોજીત કાર્યક્રમમાં ભારતીય વિકેટકીપર પંતની મુલાકાત સમયે કહ્યું સારૂ ! આપ સ્‍લેજીંગ કરો છો ? મોકીસનઅે આગળ કહ્યું આપનું ખુબ જ સ્‍વાગત અમને પ્રતિસ્‍પર્ધાત્‍મક રમત પસંદ છે ઓસ્‍ટ્રેલિયાઇ કેપ્‍ટન ટિમ પેન અને ઋષભ પંચ વચ્‍ચે સ્‍લેજીંગ થઇ હતી.

(12:04 am IST)