Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ઓસ્ટ્રેલીયા સામે ચોથા અને અંતિમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાના ૧૩ સભ્યોની જાહેરાત

ઇશાંતના સ્થાને ઉમેશઃ રોહીતની જગ્યાએ રાહુલનો સમાવેશઃ કુલદીપને પણ ચાન્સ વિરાટ કોહલી,  રહાણે, રાહુલ, મયંક અગ્રવાલ, પુજારા, હનુમા વિહારી, પંત, જાડેજા, કુલદીપ યાદવ, અશ્વિન, સામી, બુમરાહ, ઉમેશ

(11:44 am IST)