Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ક્રિકેટ પ્રશંસકને ધોકાવો બાંગ્લાદેશી ક્રિકેટરને પડ્યું ભારે: 6 મહિલાનો લાગ્યો પ્રતિબંધ અને 20 લાખનો દંડ

નવી દિલ્હી: ક્રિકેટ પ્રશંસકથી હાથપાઈ કરવા બદલ બાંગ્લાદેશના બેટ્સમેન સબ્બીર રહેમાનને ભારે પડ્યું છે. તેને ક્રિકેટ બોર્ડે 6 મહિનાનો પ્રતિબંધ તથા 20 લાખનો દંડ ફટકાર્યો છે આ ઉપરાંત તેને કેન્દ્રીય કરારથી પણ હાથ ધોવો પડ્યો છે. 1લી જાન્યુઆરી 2018થી આ પ્રતિબંધ લાગુ પડશે.

(4:53 pm IST)