Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે અજમાવ્યો રસોઈમાં હાથ

નવી દિલ્હી: ક્રિકેટના મેદાનમાં માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે હવે નવા વર્ષમાં તેના ચાહકોને નવા તેના શોખ વિશે જાણ કરી છે. સચિને નવા વર્ષે તેના મિત્રો માટે ગ્રિલ્ડ ચિકન બનાવતો વિડિઓ સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે.

(4:51 pm IST)