Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

પોતાના પ્રશંસક સાથે મારપીટ કરવા બદલ બાંગ્લાદેશી ક્રિકેટર રહેમાન પર 6 મહિનાનો પ્રતિબંધ મુકાયો

ઢાકા : બાંગ્લાદેશી ક્રિકેટ બોર્ડે એક સ્થાનિક ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન એક પ્રશંસક સાથે મારપીટ કરવા બદલ ક્રિકેટર શબ્બીર રહેમાન પર 6 મહિનાનો પ્રતિબંધ ફટકાર્યો છે અને ₹15 લાખનો દંડ પણ કર્યો છે. બોર્ડે રહેમાનનો કેન્દ્રિય કરાર પણ રદ્દ કર્યો છે. રહેમાન પ્રથમ બાંગ્લાદેશી ક્રિકેટર છે જેને આ પ્રકારની સજા થઈ છે.

(3:53 pm IST)