Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ધોનીએ જીત્યો ટેનિસ ટુર્નામેન્ટમા પુરૂષ ડબલ્સનો ખિતાબ

પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ગૃહનગર રાંચી( ઝારખંડ) મા આયોજીત કન્ટ્રી ક્રિકેટ કલબ ટેનિસ ટુર્નામેન્ટમાં પુરૂષ ડબલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. એમણે  જોડીદાર સુમિતની સાથે ફાઇનલમાં પ્રતિદંદ્વી ખેલાડીઓને  સીધા સેટોમાં ૬-૩,  ૬-૩ થી હરાવી ખિતાબ મેળવેલ. ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ ટી-ર૦ સીરીઝ માટે આરામ આપવામા આવેલ.

(11:49 pm IST)