Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ઇન્ડિયન મેન એ ક્રિકેટ ટીમમાં વિવેક લાલચેતાની પસંદગી

રાજકોટ તા.૧ : રઘુવંશી સમાજના તરવરીયા યુવાન વિવેકભાઇ લાલચેતાની ઇન્ડિયન મેન એ ક્રિકેટ ટીમમાં પસંદગી થતા ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. ઇન્ટીરીયર ડીઝાઇનનો કોર્ષ કરેલ છે પરંતુ બચપણથી ક્રિકેટનો ખૂબ શોખ છે. જાત મહેનતે કેડી કંડારી છે. આગામી ૯મીથી ઓસ્ટ્રેલિયા સામે રમાનાર મેચ માટે પ્રેકટીસ ચાલુ કરી દીધી છે. તેમના મો. ૯૧૦૬૦ ૮૩૭૬૭ છે.

(3:41 pm IST)