Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

જર્મન કપ: બાયર્ન મ્યુનિખે એસવી રોડિંગહોસેનને 2-1થી હરાવી

નવી દિલ્હી: બાયર્ન મ્યુનિખ ફૂટબોલ કલબે જર્મન કપના બીજા રાઉન્ડ મુકાબલામાં એસવી રોડિંગહોસેનને 2-1થી માત આપી હતી. રોડિંગહોસેનના ઘરેલુ મેદાનમાં થયેલ મુકાબલામાં બાયર્ને શરૂઆતથી પોતાનું દમદાર પ્રદર્શન બનાવી રાખીને ત્રીજા રાઉન્ડમાં જગ્યા મેળવી લીધી. મેચમાં બાયર્ને બન્ને ગોલ પહેલા હાફમાં ફટકાર્યા હતા. જયારે બીજા હાફમાં રોડિંગહોસેન માટે લુણીસે ગોલ કર્યો હતો.

(4:53 pm IST)