Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

BCCI પાસેથી 447 કરોડનું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વળતરની કરી માંગણી :સુનાવણી શરૂ

 

નવી દિલ્હી :ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની એક પેનલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા BCCI પાસેથી માંગેલા વળતર મુદ્દે સોમવારે સુનવણી શરૂ કરી દીધી છે  PCB MoUનો કથિત ઉલ્લંઘનને લીધે BCCI પાસે આશરે 447 કરોડ રૂપિયાની માગણી કરી છે

  બીજીતરફ  ભારત તરફથી પાકિસ્તાનની માગણીને અયોગ્ય ગણાવતા પૂર્વ BCCI અધ્યક્ષ અનુરાગ ઠાકુર, રાજીવ શુક્લાએ બોર્ડને પૈસા આપવાની સલાહ આપી છે.

(10:27 pm IST)