Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

કોરિયા ઓપનનો ખિતાબ ચીની તાઇપેના ચોઉના નામે

નવી દિલ્હી: ચીની તાઇપેના ચોઉ ટિયન છેને કોરિયા ઓપન બેડમીંટન ટુર્નામેન્ટના પુરુષ એકલ ખિતાબ જીતી લીધો છે. જયારે જાપાનની સ્ટાર ખેલાડી નૉંજોમી લોકઉહારે ફાઇનલ મુકાબલામાં જંગ બેવનને માત આપીને મહિલા એકલનો ખિતાબ જીત્યો છે. પુરુષ એકલ વર્ગમાં ફાઇનલમાં છેને ઇન્ડોનેશિયાના ટોમી સુગિયારતોને માત્ર 39 મિનિટમાં 21-13,21-16થી હરાવીને આ જીત મેળવી છે.

(5:08 pm IST)