Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

પહેલા ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને 6 વિકેટથી આપી માત

નવી દિલ્હી: કપ્તાન મેગ લેનિગ(નાબાદ 56) અને રાકિલ હેંનેસ(નાબાદ 69)ના સંધર્ષતકની મદદથી ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડે 6 વિકેટથી હરાવીને ત્રણ મેચોની ટી -20 સિરીઝમાં 1-0થી બઢત બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરીને મહેમાન ન્યુઝીલેન્ડને પાંચ વિકેટ પર 162 રણમાં આઉટ કરી હતી અને આ લક્ષ્ય નોટ્રેલિયાઇ ટીમ 43 ઓવેરમાં પૂરું કરીને ત્રણ ટી-20 મેચની સિરીઝ 1-0થી જીતી લીધી હતી.

(5:07 pm IST)