Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

હોકી ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા મુશ્તાક અહેમદ

નવી દિલ્હી:હોકી બિહારના મોહમ્મ્દ મુશ્તાકને આઠમી હોકી ઇન્ડિયા કોન્ગ્રશ અને પદાધિકારીઓની ચૂંટણી પછી રમતના રાષ્ટ્રીય સંસ્થા હોકી ઇન્ડિયાના નવા અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. મુશ્તાક આ પહેલા હોકી ઇન્ડિયાના મહાસચિવના પદ પર કાર્યરત હતા. અને હવે તેમને રાજીન્દર સિંહની જગ્યા મળી છે. આજથી તેમનો કાર્યભાળ તેમને સોંપવામાં આવશે.

(5:07 pm IST)