Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

આ ટીમના મુખ્ય કોચ બન્યા પૂર્વ ભારતીય બોલર વેંકટેશ પ્રસાદ

નવી દિલ્હી:અફગાનિસ્તાન પ્રીમિયર લીગ ફ્રેંચજી નંગરહાર લીયોપદરસે પૂર્વ ભારતીય ઝડપી બોલર વેન્કેતેશ પ્રસાદને પોતાનો મુખ્ય કોચ નિયુક્ત કર્યો છે. આઈપીએલના પહેલા સીઝનની શરૂઆત પાંચ ઓક્ટોમ્બરથી થશે.

નંગરહાર લિયોપેડર્સ ટીમે વેસ્ટ્નઇડીઝના ખેલાડી આન્દ્રે રસેલને પોતાનો આઇકોન પ્લેયર બનાવ્યો છે. આ સિવાય આ ટીમમાં  મુજિબ ઉર રહમાન,બેન કટિંગ, શફિકુલ્લા શફાક, નજીબુલ્લા ટ્રાકી, મિશેલ મેક્લેઘ્ન, મુશફિકુર રહીમ, મોહમ્મ્દ હફીઝ, રહમત શાહ, નવીન ફૂલ હક, ઝહીર ખાન, સંદીપ લામીચ્છાને, ફાજલ હક, ઇમરાન જન્નત જેના ખેલાડીઓનો સમાવેશ થાય છે.

(5:07 pm IST)