Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

નોઝોમી ઓકુહારા અને ચોઉ ચેન જીત્યા કોરિયા ઓપન ટાઈટલ

ચીની તાઇપેના ખેલાડી ચોઉ તિએન ચેન અને જપાનની ખેલાડી નોઝોમી ઓકુહારાએ ગઈ કાલે પોત-પોતાની બેડમિન્ટન ફાઇનલમાં જીત મેળવી કોરિયા ઓપન ટાઇટલ જીત્યું હતું. પુરુષોની ફાઇનલમાં વિશ્વનો ચોથા ક્રમાંકનો ખેલાડી ચોઉ તિએન એને ઇન્ડોનેશિયાના ખેલાડી ટોમી સુગિયાર્ડોને ૩૬ મિનિટમાં ર૧-૧૩, ૨૧-૧૬થી હરાવ્યો હતો. નોઝોમી ઓકુહારાએ અમેરિકાની ઝાન્ગ બિવેનને ૨૧-૧૦, ૧૭-૨૧ અને ૨૧-૧૬થી હરાવી હતી.(૩૭.૧)

(3:53 pm IST)