Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

બેંગ્લોરનો ઈન્ડિયન સુપર લીગમાં વિજય સાથે પ્રારંભ

ઈન્ડિયન સુપર લીગની પાંચમી સીઝનની પહેલી મેચમાં બેન્ગલોરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈયીન ફુટબોલ કલબને ૧-૦થી હરાવીને ફાઈનલમાં મળેલી હારનો હિસાબ ચૂકતે કર્યો હતો.(૩૭.૧)

 

 

(3:49 pm IST)