Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ઇન્ટરનેશનલ માસ્ટર ચેસ ટુર્નામેન્ટનું આયોજન થશે ગોવામાં: 18 દેશોના ખેલાડીઓના નામ થયા નક્કી

નવી દિલ્હી: ભારતમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય માસ્ટર શતરંજ સ્પર્ધામાં વધુ એક આયોજન જોડવામાં આવ્યું છે જેમાં ભારતીય સંસ્કૃતિ-સમૃદ્ધિ અને પર્યટન વિભાગનો સમાવેશ થાય છે. 13થી 20 ઓક્ટોમ્બર સુધી ગોવામાં વિશ્વ શતરંજ સંઘ અને આખીલ ભારતીય શતરંજ સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રાન્ડ માસ્ટર શતરંજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા જીતનારને અંદાજે 35 લાખની ઈનામી રાખી આપવામાં આવશે. ભારત સિવાય અન્ય 18 દેશોના ખેલાડીએ આ સ્પર્ધામાં ભાગ લેવાં છે.

(5:38 pm IST)