Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અફગાનિસ્તાને 8 વિકેટથી આયર્લેન્ડને હરાવી જીતી વનડે સિરીઝની ટ્રોફી

નવી દિલ્હી:અફગાનિસ્તાન ટીમે આયર્લેન્ડની 8 વિકેટથી માત આપીને વનડેની ત્રણ મેચીની સિરીઝમાં 2-1થી જીતી લીધી છે. મેજબાન ટીમ આયર્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો આયર્લેન્ડની ટીમ 36.1 ઓવરમાં 124 રન જ આઉટ થઇ ગઈ હતી. બીજી તરફ અફગાનિસ્તાન ટીમે આ લક્ષ્ય માત્ર 23.5 ઓવેરમાં  બે વિકટ ગુમાવીને પૂરું કર્યું હતું. 

 

(5:37 pm IST)
  • દેશના અર્થ તંત્રની હરણ ફાળઃ ૮.૨ ટકાનો આ વર્ષમાં ગ્રોથ દર્શાવ્યો access_time 10:03 pm IST

  • જુલાઇમાં જીએસટી કલેકશન ૯૩૦ અબજ રૃા.થયેલ છે જે જુનમાં ૯૬૪ અબજ રૂ.હતું. access_time 9:59 pm IST

  • મોદી સરકારના એક પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું છે કે મે હાર્દિક પટેલને સ્પષ્ટ રહ્યું છે કે કોંગ્રેસ સાથે રહીને પાટીદારોને અનામત નહીં મળી શકે. હાર્દિકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળવુ જોઇએ. પાટીદારોની માંગને હું સમર્થન આપું છું મધ્યસ્થી બનવા તૈયાર છું access_time 10:02 pm IST