Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

6 હજાર રન પુરા કરવા પર ઇંગ્લેન્ડની એક હોટલે કોહલીને આવ્યું ખાસ સન્માન

નવી દિલ્હી: પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી મેચમાં પહેલી પારીમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કેરિયરના 6હજાર રન પૂર્યા કર્યા છે. આ કારનામા પછી તેને સાઉથમ્પટનના એક હોટલે ખાસ સન્માન આપ્યું છે. આ હોટલવાળાએ એક પ્લેટમાં 6000 લખીને કોહલીને આ ઉપલબી માટે સન્માન આપ્યું છે.  કોહલીએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે અને લખ્યું કે હાર્બર હોટલના કર્મચારીઓએ આપેલ મને ખાસ સન્માન.આ પ્યારથી હું ખુબ ખુશ થયું છું.

(5:36 pm IST)