Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

એશિયા કપ માટે ભારતની ટીમ જાહેરઃ રોહિત શર્મા કેપ્ટન : વિરાટને આરામ

આગામી ૧૫મી સપ્ટેમ્બરથી શરૂ થતી એશિયા કપ માટે ભારતની ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં ધારણા મુજબ વિરાટ કોહલીને આરામ અપાયો છે. જયારે રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમ આ મુજબ છે : શિખર ધવન (વા. કેપ્ટન), લોકેશ રાહુલ, અંબાતી રાયડુ, મનિષ પાંડે, કેદાર જાદવ, ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જશપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ : આ વખતે ૫૦ ઓવરની ટુર્નામેન્ટ રમાશે : ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯મીએ ટક્કર.(૩૭.૧૦)

 

(3:39 pm IST)