Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ટીમ ઈન્‍ડિયા દાવમાં : ચેતેશ્વર ઓપનીંગમાં

ભારત અને ઈંગ્‍લેન્‍ડ વચ્‍ચે ટેસ્‍ટ મેચનો પ્રારંભ થયો છે : ઈંગ્‍લેન્‍ડે ટોસ જીતી ભારતને દાવ આપ્‍યો છે : ઓપનીંગમાં શુભમન ગીલ અને ચેતેશ્વર પૂજારા આવ્‍યા છે : ભારતીય ટીમ આ મુજબ છે : ગીલ, પૂજારા, હનુમા વિહારી, વિરાટ, ઐય્‍યર, રિષભ, જાડેજા, શાર્દુલ, શમી, બુમરાહ અને શિરાજ.

(4:24 pm IST)