Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

બન્ને ટીમોના કોચ અને કેપ્‍ટન બદલાઇ ગયા

નવી દિલ્‍હી : ગત વર્ષે રમાયેલ ટેસ્‍ટ મેચોમાં વિરાટ અને જો રૂટ કેપ્‍ટન હતા. કોચ રવિ શાષાી અને સિલ્‍વર વુડ હતા. જયારે આ વર્ષ બુમરાહ અને સ્‍ટોકસ કેપ્‍ટન બન્‍યા છે જયારે આ વર્ષે રાહુલ દ્રવિડ અને મેકલુમ કોચ છે આમ એક જ વર્ષમાં બન્ને ટીમોના કેપ્‍ટન અને કોચ બદલાઇ ગયા છે.

 

(4:03 pm IST)