Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

તમે હસતા રહો... બુમ બુમ બુમરાહે પત્ની સંજના સાથે સેલ્ફી લીધી

નવી દિલ્હી : સ્પોર્ટસ એન્કર પત્નિ સંજના ગણેશન સાથેની તસ્વીર જસપ્રીત બુમરાહે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે સેલ્ફી તસ્વીર મુજબ આ કપલ એક પાર્કની બેંન્ચ પર બેસેલ નજરે પડે છે. બુમરાહે તસ્વીરની કેપ્શનમાં લખ્યુ હતુ, તમે હસતા રહો સોશ્યલ મીડિયામાં ફ્રેન્સે કોમેન્ટો કરી હતી.

(3:11 pm IST)