Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

મુકતાર અબ્બાસ નકવીની બહેન ફરહત નકવીએ કહ્યું મોહમ્મદ શમી કેરેકટરલેસ વ્યકિત છે

યુપીના અમરોહામાં ત્રણ તલાક મામલે મહિલાઓને જાગૃત કરવા પહોંચેલા ભાજપના નેતા મુકતાર અબ્બાસ નકવીના બહેન ફરહત નકવીએ મોહમ્મદ શમીને કેરેકટરલેસ વ્યકિત કહ્યો અને હસીન જહાંને ન્યાય આપવા કહ્યું : શમીને ચારિત્ર્યહીન વ્યકિત કહી અને પોલીસ ઉપર પણ આરોપો લગાવ્યા હતા

(4:02 pm IST)