Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

સરફરાઝની ફાંદ નીકળેલી છે એનું મોઢું મોટું છે : પાક કપ્તાન પર શોએબ અખ્તરની ટિપ્પણી

વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝ સામે શુક્રવારના પોતાના પહેલા મેચમા પાકિસ્તાનને મળેલી હાર પર પૂર્વ પાકિસ્તાની પેસર બોલર શોએબ અખ્તરએ કેપ્ટન સરફરાજ અહમદની આલોચના કરી છે. અખ્તરે કહ્યું જયારે તે ટોસ માટે આવ્યા એમનુ પેટ નીકળેલું  છે એનેુ મોઢું મોટુ છે. પહેલો કેપ્ટન મે જોયો જે અનફીટ છે તે હલી પણ શકતો ન હતો.

(10:49 pm IST)