Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ગૂગલ ડુઓએ ભૂલથી દુનિયાભરના યુજર્સને મોકલ્યા કોહલીના વિડીયો મેસેજઃ માંગી માફી

વીડીયો ચેટ એપ ગૂગલ ડૂઓએ  ભારતીય યુજર્સ માટે બનાવવામા આવેલ વિરાટ કોહલી અભિનિત એક વીડિયો મેસેજ ભૂલથી દુનિયાભરના યુજર્સને મોકલ્યા હત ાઆને લઇ એક યુઝરએ ટવિટ કર્યુ કોણ છે વિરાટ કોહલી અને અને મને એમનું કોફી પીતા હોવાનુ રેન્ડમ વિડીયો કેમ મળ્યો ? જો કે પછી ગૂગલએ પોતાની આ ભુલ માટે માફી માંગી લીધી હતી.

(10:47 pm IST)