Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

એશિયન ગેમ્સમાંથી દૂર થઇ શકે છે મુક્કાબાજ મેરી કોમ

 

ભારતીય મુક્કાબાજ મેરી કોમએ વર્ષમાં જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સથી પાછળ હટવાના સંકેત આપી દીધા છે. મેરી સમયે ઇટાલીના એસીસીમાં ઓલિમ્પિક પરફોર્મન્સ તાલીમ કેન્દ્ર અન્ય ભારતીય મુક્કાબાકા સાથે એશિયન ગેમ્સની તૈયારી કરી રહી છે

  પાંચ વખત વિશ્વ ચેમ્પિયન મેરી હવે વર્ષે નવેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાનાર હોકી વર્લ્ડ ચેમ્પિયન પર તેનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

(12:02 am IST)